સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પીમળ' શબ્દનો પર્યાયવાચી જણાવો. સુગંધ વાયુ દુર્ગંધ ગંદું સુગંધ વાયુ દુર્ગંધ ગંદું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘બાંયડી’ શબ્દનો સામાનાર્થી નથી તે જણાવો. સાવરણી હાથ બાવડું પત્નિ સાવરણી હાથ બાવડું પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ટીપણું' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ નોંધપોથી પંચાંગ વાસરિકા ઘડિયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી શણગાર કરવો નિસ્તેજ શણગાર વગરની વસ્ત્રાભૂષણ શણગાર કરવો નિસ્તેજ શણગાર વગરની વસ્ત્રાભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.તિગ્માંશુ હાથી સવિતા સૂર્ય હોડી હાથી સવિતા સૂર્ય હોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. લાંછન કાલિકા બટ્ટો કાલિમા લાંછન કાલિકા બટ્ટો કાલિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP