સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સૌદામિની આપગા ચપળા તડિ્ત સૌદામિની આપગા ચપળા તડિ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.સૂર્ય કુસુમ વ્યોમ ભાનુ શશી કુસુમ વ્યોમ ભાનુ શશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શ્રુતિ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. વેદ શ્રમ વિલાસી શ્વેત વેદ શ્રમ વિલાસી શ્વેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ અભિમાન સુકુ ઘાસ દેડકો ગધેડો અભિમાન સુકુ ઘાસ દેડકો ગધેડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ ઉપવાત શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો. વાતચીત ઉપેક્ષા અનિલ આનલ વાતચીત ઉપેક્ષા અનિલ આનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ નિતલ શબ્દસુચિ શબ્દકોશ નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP