સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સાવરણી નિર્ઝર સરવાણી ઝરો સાવરણી નિર્ઝર સરવાણી ઝરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ઝલ્લરી ચળકાટ મંજીરા ઝાલર લતા ચળકાટ મંજીરા ઝાલર લતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. વાસ - સાથ લાડણી - વહાલી કપટી - ઠગારું ચૂવું - ટપકવું વાસ - સાથ લાડણી - વહાલી કપટી - ઠગારું ચૂવું - ટપકવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? શકુન્ત ઉડપ શકુનિ વિહંગ શકુન્ત ઉડપ શકુનિ વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.જળ વાચા વાણી જરા સલિલ વાચા વાણી જરા સલિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પીયૂષ સુધા ગરલ અમી પીયૂષ સુધા ગરલ અમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP