સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. બટ્ટો લાંછન કાલિકા કાલિમા બટ્ટો લાંછન કાલિકા કાલિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? વિકાર તરણિ કષાય મેલ વિકાર તરણિ કષાય મેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો નવલું નાવિક વરણાગિયો પતિ નવલું નાવિક વરણાગિયો પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : આપગા આપણું નદી પ્રકાશ ઓક્ટોપસ આપણું નદી પ્રકાશ ઓક્ટોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? શર્વરી દામિની યામિની નિશિ શર્વરી દામિની યામિની નિશિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ગરલ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વાયુ ડોક વખાણ વિષ વાયુ ડોક વખાણ વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP