સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઠઠયા રહેવું પડ્યા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું પડ્યા રહેવું સમસમી જવું વાતપર ટકી રહેવું મંડ્યા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ઓધાર્યા પધાર્યા ઉધ્ધાર કર્યો ઘેરાયેલા અણધાર્યા પધાર્યા ઉધ્ધાર કર્યો ઘેરાયેલા અણધાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેનામાંથી કયો શબ્દ 'નદી'નો પર્યાય નથી ? વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા વારિધિ નિર્ઝરિણી સ્રોતસ્વિની આપગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.મલયજ પર્વત ઘર સુખડ હસ્તી પર્વત ઘર સુખડ હસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) મધરાતુંના મોર બોલે. રેખાંકિત પદનો સમાનાર્થી-શિષ્ટ અર્થી શબ્દ આપો. નિશીથ મધ્યાહ્ન સાયં યામિની નિશીથ મધ્યાહ્ન સાયં યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? શબ્દસુચિ નિતલ નિઘંટુ શબ્દકોશ શબ્દસુચિ નિતલ નિઘંટુ શબ્દકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP