GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
વક્રતાકેન્દ્ર (C) પર
મુખ્યકેન્દ્ર (F) પર
વક્રતાકેન્દ્રથી દૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 318
અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 317

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત ધો.12માં 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ પાયલોટની તાલીમ યોજનામાં કેટલી રકમ સુધીની લોન આપવામાં આવે છે ?

રૂા. 25.00 લાખ
રૂા. 30.00 લાખ
રૂા. 20.00 લાખ
રૂા. 15.00 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

બમણું થશે
ચાર ગણું થશે
ચોથા ભાગનું થશે
અડધું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ?

સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ)
સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ)
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ)
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP