GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.
દુઃખમાં ફસાયેલ લોકો ઈશ્વર પાસે આવે છે.

ભૂતકૃદંત
સામાન્યકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

ચીમનભાઈ પટેલ
બાબુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સાયના નેહવાલનું નામ કઈ રમતના ખેલાડી તરીકે જાણીતું છે ?

ટેબલ ટેનિસ
બૅડમિન્ટન
આર્ચરી
લૉન ટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
હથેળીમાં સમાય એટલું -

ખોબો
છાનકું
બોખ
છાપકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP