કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે 'અગર વૃક્ષો'ની વ્યાવસાયિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પહેલ શરૂ કરી ? મેઘાલય ત્રિપુરા આસામ પશ્ચિમ બંગાળ મેઘાલય ત્રિપુરા આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 3 જુલાઈ 5 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ 5 જુલાઈ 4 જુલાઈ 6 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? ભારત બ્રાઝિલ જાપાન UAE ભારત બ્રાઝિલ જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ UPI આધારિત કેશલેસ પાર્કિંગ ક્યા શરૂ કરાયું ? અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ દિલ્હી અમદાવાદ હૈદરાબાદ ચેન્નાઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો. કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન કાવેરી નદી બેસિન બ્રહ્મપુત્ર નદી બેસિન સિંધુ નદી બેસિન ગંગા નદી બેસિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શેર બહાદુર દેઉબા ક્યા પાડોશી દેશના નવા વડાપ્રધાન બન્યા ? શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP