GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અપ્રમાણસર જાતિ પ્રમાણ ઘટાડવાના પ્રયાસ રૂપે "ધી પ્રીકન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક (Prohibition of Sex Selection)'' એકટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ?

1994
1992
1990
1995

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો‌.
(a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે'
(c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

a - 1, b - 4, d - 3, c - 2
b - 4, a - 2, c - 3, d - 1
c - 1, d - 2, a - 4, b - 3
d - 2, c - 1, b - 4, a - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
78 કિમી/કલાકની ઝડપે જતી 175 મીટર લાંબી ગાડીને સામેથી 12 કિમી/કલાકની ઝડપે આવી રહેલ વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે ?

21 મી/સેકન્ડ
25 મી/સેકન્ડ
આપેલ પૈકી એક પણ નહીં
18 મી/સેકન્ડ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP