GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બારડોલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? પોરબંદર સુરત દાહોદ રાજકોટ પોરબંદર સુરત દાહોદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Word માં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Superscript Highscript Upperscript Topscript Superscript Highscript Upperscript Topscript ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ શ્રેણીમાં ખૂટતું પદ લખો. 1, 3, 3, 6, 7, 9, ?, 12, 21 10 11 13 12 10 11 13 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1.6 C વિદ્યુતભારમાં કેટલા ઈલેક્ટ્રોન હોય છે ? 10¹⁹ 10¹⁸ 10²⁰ 10¹⁷ 10¹⁹ 10¹⁸ 10²⁰ 10¹⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શૌચાલય સુવિધા યોજના અંતર્ગત શ્રમયોગીઓને રહેઠાણ સ્થળે શૌચાલય બનાવવા કેટલી રકમની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવે છે ? રૂ।. 10,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 7,000/- રૂ।. 10,000/- રૂ।. 12,000/- રૂ।. 15,000/- રૂ।. 7,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ? મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP