GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 સાહિત્યકાર જયંત પાઠકનું જન્મસ્થળ જણાવો. રાયગઢ સરગણ પુંધરા ગોઠ રાયગઢ સરગણ પુંધરા ગોઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 અનુચ્છેદ - 318 અનુચ્છેદ - 317 અનુચ્છેદ - 316 અનુચ્છેદ - 315 અનુચ્છેદ - 318 અનુચ્છેદ - 317 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Find out correct spelling: Lieutenent Leftenant Leiutenant Lieutenant Lieutenent Leftenant Leiutenant Lieutenant ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ' (b) ‘યા હોમ કરીને પડો ફતેહ છે આગે' (c) 'વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે' (d) ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા' (1) મીરાં (2) હરીન્દ્ર દવે (3) બોટાદકર (4) નર્મદ b - 4, a - 2, c - 3, d - 1 d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 c - 1, d - 2, a - 4, b - 3 b - 4, a - 2, c - 3, d - 1 d - 2, c - 1, b - 4, a - 3 a - 1, b - 4, d - 3, c - 2 c - 1, d - 2, a - 4, b - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Fill in the blank :'An' is ___ indefinite article. a none the an a none the an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 Give similar word of 'Set free' Start far Release Free of charge Rise Start far Release Free of charge Rise ANSWER DOWNLOAD GUJARATI MCQ APP