GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વિદ્યુત - ઊર્જાનું પાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે ક્યું સાધન વપરાય છે ?

વિદ્યુત જનરેટર
વિદ્યુત ઈસ્ત્રી
વિદ્યુત ઓવન
વિદ્યુત મોટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડશે ?

ચોથા ભાગનું થશે
અડધું થશે
બમણું થશે
ચાર ગણું થશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
“પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ'' એ કોનું સંપાદન છે ?

વિનોદ જોશી
જયંત પાઠક
નિરંજન ભગત
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
વિખ્યાત ગઝલોના સર્જક શ્યામ સાધુનું પૂરું નામ જણાવો.

શ્યામગીરી પ્રતાપસિંહ સોલંકી
શામળદાસ મુળદાસ સોલંકી
શ્યામજી વિરેન્દ્ર ભગત
શ્યામલાલ ભવાનીશંકર સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP