Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે. આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ જણાવો.

દેવચંદ્ર
બ્રહ્મદેવ
ચાંગદેવ
શીલચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
‘‘આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક" એવા ઉદ્ગારો મીરાંએ કોને રાંબોધીને કર્યા ?

ગિરિધર ગોપાલ
ગોસાંઈ
ભોજરાજ
રઈદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP