GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અન્વયે આ સમુદાયના આર્થિક રીતે નબળા ઈસમો માટે કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

માઈક્રો ક્રેડીટ
શૈક્ષણિક લોન
સ્વયં સક્ષમ યોજના
મુદતી ધિરાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
કોષીય પ્રજનનમાં મૂળભૂત ઘટના કઈ છે ?

DNA - પ્રતિકૃતિનું સર્જન
જીવન સાતત્ય
વારસાગત લક્ષણોનું વહન
જીવન પદ્ધતિમાં ફેરફાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
હથેળીમાં સમાય એટલું -

છાનકું
ખોબો
બોખ
છાપકું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(P) કાનફટા પંથના સ્થાપક
(Q) ચુનીલાલ મહારાજ
(R) પૂર્ણિમાબેન પકવાસા
(S) અણદાબાવાનો આશ્રમ
(1) જામનગર જિલ્લો
(2) ડાંગ જિલ્લો
(3) ખેડા જિલ્લો
(4) કચ્છ જિલ્લો

P - 1, S- 4, Q - 3, R - 2
P - 2, S - 3, Q - 4, R - 1
P - 4, S - I, Q - 3, R - 2
P - 4, S - 1, Q - 2, R - 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP