ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનની લંબાઈ / = (1.5 ± 0.02) cm છે, તો તેનું કદ V = ..... cm³
ભૌતિક વિજ્ઞાન (Physics)
બે અવરોધો R1 = (3 ± 0.1)Ω અને R2 = (6 ± 0.3)Ω ને શ્રેણીમાં જોડતાં શ્રેણી-જોડાણનો કુલ અવરોધ R = ___ Ω
ભૌતિક વિજ્ઞાન (Physics)
અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.)