નફો અને ખોટ (Profit and Loss)
સોનાલી એક ટેબલ ધવલને 15% નફાથી વેચે છે. ધવલ એ જ ટેબલ પિંકીને 10% નફાથી વેચે છે. જો પિંકી આ ટેબલ માટે રૂા.759 ચૂકવે તો, સોનાલીને આ ટેબલ કેટલા રૂપિયામાં પડ્યું હશે ?
નફો અને ખોટ (Profit and Loss)
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનું આ સાઈકલ રૂા. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય કેટલા ટકા ?