સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ?

સી.ડી. દેશમુખ
આર.કે. સન્મુખમ શેટ્ટી
લિયાકતઅલી ખાન
જહોન મથાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?
1. પેન્શન ચૂકવણી
2. બિલોની ચૂકવણી
3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા
4. NPSના હિસાબો તૈયાર કરવા.

1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
3
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ?

કોલસાની ખાણ
જસતની ખાણ
મેગેનીઝની ખાણ
અબરખની ખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP