કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
પ્રતિ વ્યક્તિ રસીકરણની બાબતે ભારતનું ક્યું રાજ્ય પહેલા સ્થાને છે ?

હરિયાણા
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
સામુદાયિક વન સંસાધન અધિકારને માન્યતા આપનારૂં ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

છત્તીસગઢ
પ.બંગાળ
ત્રિપુરા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP