કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં 15 જાન્યુઆરી, 2021ના રોજ ઇન્ડિયા મીટીઓરોલોજિકલ ડીપાર્ટમેન્ટ (IMD)નો સ્થાપના દિવસ મનાવાયો. તેની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1907 વર્ષ 1885 વર્ષ 1875 વર્ષ 1915 વર્ષ 1907 વર્ષ 1885 વર્ષ 1875 વર્ષ 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશે ખુલ્લા આકાશ સંધિ (Open Skies Treaty) માંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ? ફ્રાંસ જાપાન ચીન રશિયા ફ્રાંસ જાપાન ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આંતરરાષ્ટ્રીય કસ્ટમ દિવસ ક્યારે મનાવાય છે ? 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 28 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને કયા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ આઝાદ હિંદ ફૌજ દિવસ નેતાજી દિવસ સ્વરાજ દિવસ પરાક્રમ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. રશિયા ચીન આપેલ તમામ અમેરિકા રશિયા ચીન આપેલ તમામ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ-2020ની શરૂઆત ક્યાથી કરવામાં આવી ? નાગાલેન્ડ તમિલનાડુ આંધ્ર પ્રદેશ સિક્કિમ નાગાલેન્ડ તમિલનાડુ આંધ્ર પ્રદેશ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP