ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં દરેક ચરણમાં 15 માત્રા હોય છે ? દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ દોહરો ઝૂલણા સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - છીછરુ પતન ફળદ્રુપ ઊંડું છીછરુ પતન ફળદ્રુપ ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદના મુખ્ય અર્થો કેટલા છે ? ત્રણ બે છ પાંચ ત્રણ બે છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં એક શિકારી પક્ષી વેવાઈ પક્ષના લોકો સાથે યુદ્ધ કરવાવાળો યજ્ઞમાં હોમવાના લાકડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રમ્ય' નો વિરોધી શબ્દ આપો. રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય રૌદ્ર બીભત્સ સુરમ્ય અરમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાન્તા પૃથ્વી હરિગીત શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP