કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ હ્રાસોંગ-15 ક્યા દેશ સાથે સંબંધિત છે ?

સિંગાપુર
ઉત્તર કોરિયા
ચીન
દ.કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એરો ઈન્ડિયા 2023ની થીમ 'ધ રનવે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ' છે.
આપેલ બંને
એરો ઈન્ડિયા 2023નું આયોજન યેલહંકા, બેંગલુરુના એરફોર્સ સ્ટેશનમાં કરાયું હતું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP