કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં કઈ કંપનીએ પેટ્રોલ સાથે મિથેનોલના 15% મિશ્રણ સાથે M15 પેટ્રોલ લૉન્ચ કર્યું ? HPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન BPCL ONGC HPCL ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન BPCL ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે કયા સ્થળે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ’ પ્રથમ ‘સેમિકોન ઈન્ડિયા 2022 કોન્ફરન્સ'નું આયોજન કર્યુ હતું ? પુણે દિલ્હી ચેન્નાઈ બેંગ્લોર પુણે દિલ્હી ચેન્નાઈ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) મે, 2022માં કયા સ્થળે ક્વાડ સમિટ યોજાઈ હતી ? દિલ્હી, ભારત ન્યૂયોર્ક, અમેરિકા મોસ્કો, રશિયા ટોક્યો, જાપાન દિલ્હી, ભારત ન્યૂયોર્ક, અમેરિકા મોસ્કો, રશિયા ટોક્યો, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આંતરરાષ્ટ્રીય જૈવવિવિધતા દિવસ ક્યારે મનાવાય છે ? 28 મે 18 મે 26 મે 22 મે 28 મે 18 મે 26 મે 22 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 20 મેના રોજ નીચેના પૈકી ક્યો દિવસ મનાવાય છે ? આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ વિશ્વ મધમાખી દિવસ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ મેટ્રોલોજી દિવસ વિશ્વ મધમાખી દિવસ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ઈટાલિયન ઓપન 2022માં ‘મહિલા સિંગલ્સ’નું ટાઈટલ કોણે જીત્યુ છે ? સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી સુશ્રી ઓન્સ જબેઉર સુશ્રી જ્યુિલિયાન ઓલ્મોસ સુશ્રી ઈગા સ્વીટેક સુશ્રી ગેબ્રિએલા ડાબ્રોસ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP