Talati Practice MCQ Part - 6
150 મીટર લાંબી ટ્રેન 175 મીટર લાંબો પ્લેટફોર્મ 13 સેકન્ડમાં પસાર કરે છે તો તે ટ્રેનની ઝડપ એક કલાકમાં કેટલા કિલોમીટરની હશે ?
Talati Practice MCQ Part - 6
બે પાઈપ ‘A’ અને ‘B’ એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિમિન્ટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ?