Gujarat Police Constable Practice MCQ
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણી માટે ગુજરાતમાં કોની અધ્યક્ષતામાં રાજયક્ષાની અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી હતી ?
Gujarat Police Constable Practice MCQ
2 વ્યક્તિઓ A ના ઘરમાં ચોરી કરવા પ્રવેશ કરે છે અને તેને રોકતા A પર લોખંડના સળિયાથી હુમલો કરી રોકડ લઈ જાય છે તે કયો ગુનો કરે છે?