સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 5975 6125 6075 6025 5975 6125 6075 6025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા log 0.1387નો પૂર્ણાંશ ___ છે. 0(zero) 1 -2 -1 0(zero) 1 -2 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 576 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને ? 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 500 100 400 1000 500 100 400 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 69 64 46 96 69 64 46 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણધન છે ? 12500 125000 1.25 12.5 12500 125000 1.25 12.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP