સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો.વ્યાસંગ વ્યસ્ત મહાવરો વ્યસન સંગતિ વ્યસ્ત મહાવરો વ્યસન સંગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ‘માતરિશ્વા' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ચલિલ શ્વાન માતૃત્વ સમીર ચલિલ શ્વાન માતૃત્વ સમીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.કશિશ પ્રયાસ ઉપહાર સંમોહન નસીબ પ્રયાસ ઉપહાર સંમોહન નસીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પય' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પિયુષ પીણું પગે લાગવું તે દૂધ પિયુષ પીણું પગે લાગવું તે દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'વ્રણ' શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. તુચ્છ વાચા જશ ઘા તુચ્છ વાચા જશ ઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP