સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નીતિ નિમિત સ્તુતિ ભાગ્ય નીતિ નિમિત સ્તુતિ ભાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કુરંગ સારંગ મૃગ નીલકંઠ કુરંગ સારંગ મૃગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.નાવલિયો પતિ નવલું વરણાગિયો નાવિક પતિ નવલું વરણાગિયો નાવિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - આવલી આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ હાર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પંક્તિ હાર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'શોણિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. સીધ્શ્રુ નદી રકત લાલ સીધ્શ્રુ નદી રકત લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP