સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'ઉત્કર્ષ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ઉન્નતિ સંઘર્ષ ઉન્મેષ ઉદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.વિરજ સ્વચ્છ છૂટું પડેલું વિરાટ અતિસૂક્ષ્મ સ્વચ્છ છૂટું પડેલું વિરાટ અતિસૂક્ષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અસિત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શ્યામ સફેદ ગરમ શીતળ શ્યામ સફેદ ગરમ શીતળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. કાલિમા લાંછન બટ્ટો કાલિકા કાલિમા લાંછન બટ્ટો કાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. મછવો પનાઈ તરંગ તરણી મછવો પનાઈ તરંગ તરણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સાવરણી સરવાણી નિર્ઝર ઝરો સાવરણી સરવાણી નિર્ઝર ઝરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP