સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.અશ્વ તોખાર અજ ખર ગદર્ભ તોખાર અજ ખર ગદર્ભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા શબ્દનો અર્થ જણાવો.ડમણી બારશાખ ભારે પવન વિંઝણો સાદું ગાડું બારશાખ ભારે પવન વિંઝણો સાદું ગાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પુત્રી’નો સામાનાર્થી નથી ? અંગના મનસા અત્મજા તનુજા અંગના મનસા અત્મજા તનુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) સાક્ષર એટલે ___ અશિક્ષિત શિક્ષિત જ્ઞાની અજ્ઞાની અશિક્ષિત શિક્ષિત જ્ઞાની અજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ભાજી ગંજી મૂડી ઢગલો ભાજી ગંજી મૂડી ઢગલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - તમા ચિતા ઘોડો તમારુ કાળજી ચિતા ઘોડો તમારુ કાળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP