ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચારણ કન્યા' કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી દુલાભાયા કાગ જયંત પાઠક રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ભીમદેવ સોલંકી' પાત્ર કઈ નવલકથાનું છે ? પૃથ્વીવલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વીવલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી ઈ.સ.1849 ની બીજી મે ના દિવસે 'વર્તમાન' નામનું છાપુ (અઠવાડિક) પ્રગટ થયું તેનું બીજું નામ શું છે ? બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું બુદ્ધસભા બુદ્ધિપ્રકાશ બુદ્ધસભા સમાચાર બુધવારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી કુન્દનિકા કાપડિયા ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી નગીનદાસ પારેખ અશોક ચાવડા મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP