કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ?

Strut-up India Showcase
Strat-up India Exclusive Market
Strat-up India Market
Strat-up India Mart

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે ?

રાજસ્થાન
ઓડિશા
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં લિવરપુલને UNESCOની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તે ક્યા દેશમાં આવેલું છે ?

સ્વીડન
ફ્રાન્સ
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP