સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત-પાસ્તિાનના ભાગલા થતા નિર્વાસિતોના પુનઃવસનની કામગીરી કઈ સંસ્થાને સોંપવામાં આવી ? રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર રાજદૂતાવાસ રોજગાર વિનિમય કચેરી નિર્વાસિત પુનઃવાસ કેન્દ્ર નિર્વાસિત કલ્યાણ કેન્દ્ર રાજદૂતાવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલા વિટામિન્સ પૈકી કયુ વિટામિન રક્ત સ્કંદન(Blood Coagulation) માટે મદદરૂપ છે ? વિટામીન ડી અને કે વિટામીન એ તથા બી વિટામીન એ વિટામીન કે વિટામીન ડી અને કે વિટામીન એ તથા બી વિટામીન એ વિટામીન કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર જોહન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ઘોડો કૂતરો ઘેટું ગાય ઘોડો કૂતરો ઘેટું ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કીડની કમળા હૃદયના ફેફસા કીડની કમળા હૃદયના ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રયાન-2 નું પ્રક્ષેપણ કયા રોકેટ દ્વારા કરવામાં આવ્યું હતું ? પ્રજ્ઞાન બાહુબલી વિક્રમ વિરાટ પ્રજ્ઞાન બાહુબલી વિક્રમ વિરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP