સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1954 1951 1952 1956 1954 1951 1952 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુજરાતમાં પ્રચલિત જુની મહેસૂલી પદ્ધતિ મુજબ 1 વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય ? 2378 ચો.મી. 2900 ચો.મી. 2792 ચો.મી. 1436 ચો.મી. 2378 ચો.મી. 2900 ચો.મી. 2792 ચો.મી. 1436 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પદાર્થ પૈકી કયો પદાર્થ દહનપોષક કે દહનશીલતાનો ગુણધર્મ ધરાવતો નથી ? CO2 O2 O2 અને H2 બંને H2 CO2 O2 O2 અને H2 બંને H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? બેંગ્લોર હૈદરાબાદ ભોપાલ દિલ્હી બેંગ્લોર હૈદરાબાદ ભોપાલ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સતત ચાર પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે ? બ્લૂમૂન રેડમૂન મૂન સુપરમૂન બ્લૂમૂન રેડમૂન મૂન સુપરમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 લાખ 18600 186000 3 × 10⁶ 3 લાખ 18600 186000 3 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP