પર્યાવરણ (The environment) રોજગાર કચેરીઓ ઉપર રાજ્યકક્ષાએ સીધું નિયંત્રણ નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (તાલીમ) અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) નિયામકશ્રી રોજગાર અને તાલીમ નાયબ નિયામકશ્રી (તાલીમ) અધિક નિયામકશ્રી નાયબ નિયામકશ્રી (રોજગાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વૈશ્વિક દાહકતા (Global Warning) માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી ? અતિવૃષ્ટિ વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન અતિવૃષ્ટિ વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ પેટ્રોલિયમ પેદાશોનો અસાધારણ ઉપયોગ જંગલોના વ્યાપમાં ઘટાડો - વૃક્ષોનું છેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનો સંચય કરવો સહેલો છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે તેનો સંચય કરવો સહેલો છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટના ખ્યાલનો ઉદ્ભવ નીચેના પૈકી કયા પ્રોટોકોલમાં થયો ? સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ સી. ઓલ. પ્રોટોકોલ ક્યોટો પ્રોટોકોલ મોન્ટ્રીયલ પ્રોટોકોલ પેરિસ પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ? ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોફલોરો કાર્બન (HFC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? પ્લેગ મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા પ્લેગ મિનામાટા ઈતાઈ ઈતાઈ એનિમિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP