પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? તાપમાન ફુગ પ્રકાશ આપેલ તમામ તાપમાન ફુગ પ્રકાશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ? પશ્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ બિહાર પશ્ચિમ બંગાળ મણિપુર સિક્કિમ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? પ્રથમ સાતમું ચોથું પાંચમું પ્રથમ સાતમું ચોથું પાંચમું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે ? હાઇડ્રોફલોરો કાર્બન (HFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) હાઇડ્રોફલોરો કાર્બન (HFC) આપેલ તમામ કાર્બન ડાયોક્સાઇડ ક્લોરો ફ્લુરો કાર્બન (CFC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? કોલસો હાઈડ્રોજન ડીઝલ પેટ્રોલ કોલસો હાઈડ્રોજન ડીઝલ પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ? કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ કેલ્શિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ ક્લોરાઇડ કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઈડ પોટેશિયમ સલ્ફેટ સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP