પર્યાવરણ (The environment) પૃથ્વીની સપાટી પરથી જુદી-જુદી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી કિરણો આપાત થતાં હોય છે જે પૈકી સૌથી વધુ હાનિકારક તરંગો કયા છે ? બધા સમાન હાનિ પહોંચાડે UV -A UV -C UV -B બધા સમાન હાનિ પહોંચાડે UV -A UV -C UV -B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "ભૂરસિંહ, ધ બારહસિંગા" કોનું સત્તાવાર મેસકોટ છે ? કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ દૂધવા ટાઈગર રીઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કાન્હા ટાઈગર રિઝર્વ દૂધવા ટાઈગર રીઝર્વ જિમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દેશમાં જંગલોના કુલ 16 પ્રકારો પાડવામાં આવેલ છે. તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે ? 6 7 4 5 6 7 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કેટલા ટકા છે ? 1% 21% 26% 78% 1% 21% 26% 78% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) દુનિયાના કેટલાક પસંદ કરેલા દેશો માટે UNDP ના માનવ વિકાસ અહેવાલ 2010 માંથી સંકલીત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે ? મધ્યમ માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ મધ્યમ માનવ વિકાસ ઊંચો માનવ વિકાસ નીચો માનવ વિકાસ ખૂબ ઊંચો માનવ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચે દર્શાવેલ ઈંધણ પૈકી સૌથી ઓછું પ્રદૂષણ શાનાથી થાય છે ? પેટ્રોલ કોલસો હાઈડ્રોજન ડીઝલ પેટ્રોલ કોલસો હાઈડ્રોજન ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP