શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રસાદ - કૃપા
પૃષ્ઠ - પીઠ
પુષ્ટ - પાતળું
પ્રાસાદ - મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો.

સહેજ – સહાય
સાન - ઈશારો
શાન - ભભકો
સહજ - સ્વાભાવિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સુષમા

સૌંદર્ય
અવાજ
લાચાર
વીરાંગના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સૂવા – ઊંઘવા
સ્વાગત – આવકાર
સ્વગત - બીજાને કહેવું
સુવા – એક વનસ્પતિનાં બીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
‘ડમણી’ શબ્દનો અર્થ જણાવો.

વિંઝણો
ભારે પવન
બારશાખ
સાદું ગાડું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - વિલસે

ક્રિડા
વિચારવું
શોભે
વિલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP