શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'વિ૨જ'

છૂટું પાડેલું
વિરાટ
અતિસુક્ષ્મ
સ્વચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો.

તાબે થયેલ
ઘૂંઘટવાળી
મિથ્યાભિમાની
શ્યામવર્ણવાળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિકલ્પ શોધો.

દ્વીપ - સાગર
ગૂણ - કોથળો
દ્વિપ - હાથી
ગુણ - તાસીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સ્વગત - બીજાને કહેવું
સ્વાગત – આવકાર
સુવા – એક વનસ્પતિનાં બીજ
સૂવા – ઊંઘવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

લક્ષ્ય – ધ્યેય
સફર – રસ્તો
લક્ષ – લાખ
સફળ – સાર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખાટો વિક્લ્પ શોધો.

પાવક – અગ્નિ
ઉપાહાર – ટીમણ
પાવન – શુચિ
ઉપહાર – અલ્પાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP