શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટા વિકલ્પ શોધો.

ખાદ્ય - ખવાય એવું
અજબ - નવાઈ ઉપજે એવું
ખાધ - ખોટ
અબજ - સો લાખની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
‘સ્નપિત’ શબ્દનો અર્થ જણાવો.

સેનાપતિ
રાજા
ઘરડું
નવડાવેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદઃ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પ્રણામ – નમન
કૂજન – મધુર અવાજ
પ્રમાણ – નમસ્કાર
કુજન – ખરાબ માણસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

અહીં – આ સ્થળે
અંસ – ખભો
અંશ – કિરણ
અહિ – સાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અથભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો :

લક્ષ – લાખ
સફર - રસ્તો
લક્ષ્ય – ધ્યેય
સફળ – સાર્થક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP