શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

વધુ – પત્ની
વારાંગના - ગણિકા
વીરાંગના – બહાદુર સ્ત્રી
વઘૂ - વહુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
આપેલા વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો.

ચૂક - ઊણપ
કેસ - અદાલતનો મુકદમો
ચૂંક - લોખંડની હથોડી
કેશ - વાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
'વિ૨જ'

સ્વચ્છ
વિરાટ
અતિસુક્ષ્મ
છૂટું પાડેલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

પૃષ્ઠ - પીઠ
પ્રાસાદ - મહેલ
પ્રસાદ - કૃપા
પુષ્ટ - પાતળું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દભેદ
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

અંશ – કિરણ
અહિ – સાપ
અંસ – ખભો
અહીં – આ સ્થળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP