શબ્દભેદ આપેલા વિકલ્પો પૈકી અર્થભેદ : શબ્દભેદ માંથી ખોટો વિકલ્પ શોધો. કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદમો કેશ - વાળ ચૂંક - લોખંડની હથોડી ચૂક - ઊણપ કેસ - અદાલતનો મુકદમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - ટીપણું સુપડું પંચાંગ ટોપલુ ટીપવું સુપડું પંચાંગ ટોપલુ ટીપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ તું ખેતરે જા અને વાવટો બાંધી આવ. -રેખાંકિત શબ્દનો શિષ્ટ અર્થ આપો. નાડું, દોરડું કપડું, વસ્ત્ર ઝંડો, ધજા તંતુ, દોરો નાડું, દોરડું કપડું, વસ્ત્ર ઝંડો, ધજા તંતુ, દોરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અથભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો : લક્ષ – લાખ લક્ષ્ય – ધ્યેય સફર - રસ્તો સફળ – સાર્થક લક્ષ – લાખ લક્ષ્ય – ધ્યેય સફર - રસ્તો સફળ – સાર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ આપેલ શબ્દનો અર્થ (શબ્દ સમજૂતી) દર્શાવો. - સુષમા વીરાંગના લાચાર સૌંદર્ય અવાજ વીરાંગના લાચાર સૌંદર્ય અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ 'શાલભંજિકા’ નો વિસ્તૃત અર્થ શો થાય ? લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી સુવર્ણની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ધાતુની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી લાકડાની પૂતળી લાકડાના થાંભલાઓમાં ઊંચે જડવામાં આવતી ચાંદીની પૂતળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP