શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. તાડનાં ફળની અંદરનો ગર – ગવલી ગલેફું ગલેચી ગલેલી ગવલી ગલેફું ગલેચી ગલેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ટપકટપક પડવું સાંબેલાધાર મૂશળધાર સરવડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી રોજનીશી ખાતાવહી પુસ્તક નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો ઋહત છેતલ લીરો તકદિસ ઋહત છેતલ લીરો તકદિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? પીપળો અશ્વનો રથ પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું પીપળો અશ્વનો રથ પુત્રનું નામ અશ્વનું ઊભા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ સંવનન પ્રેમોપચાર પ્રીતિરીતિ સપ્રીતી સંવનન પ્રેમોપચાર પ્રીતિરીતિ સપ્રીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP