શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પથ્થર ગોઠવીને કરેલો કામચલાઉ ચૂલો - મંગલ સગડી મંદાક્ષ મંગાળો મંગલ સગડી મંદાક્ષ મંગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.વતન છોડી બીજા સ્થળે જવું. તીર્થાટન પ્રવાસ હિજરત વનવાસ તીર્થાટન પ્રવાસ હિજરત વનવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ બાંટા ખાલિસ છિનાળ શસ્ય બાંટા ખાલિસ છિનાળ શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંડ ભાંજણી ભાંડરાં ભાંજગ ભાંડ ભાંજણી ભાંડરાં ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP