શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ મુખમોરડો રાશ કહાર મુખબંધ મુખમોરડો રાશ કહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શરીરે મોટું પણ અકકલમાં ઓછું - કાયામતિ અકકરમી જડસું ખડતલ કાયામતિ અકકરમી જડસું ખડતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - દહીં-દૂધ રાખવાનું માટીનું વાસણ છેમંડ ગોરસી તૈજસી ઔબટ છેમંડ ગોરસી તૈજસી ઔબટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? સંધિકાળ જીવનકાળ અંતકાળ સમયકાળ સંધિકાળ જીવનકાળ અંતકાળ સમયકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પત્રનાદ પર્ણમર્મર મરમર પલ્લવ પત્રનાદ પર્ણમર્મર મરમર પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું અણવટ વીંછિયા પલવટ કસ અણવટ વીંછિયા પલવટ કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP