ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માથાબોળ સમાસનો પ્રકાર દર્શાવો. તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી તત્પુરુષ કર્મધારય ઉપપદ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? હાઇકુ મુક્તક દુહા ટુચકા હાઇકુ મુક્તક દુહા ટુચકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? કરણ કર્તા અપાદાન અધિકરણ કરણ કર્તા અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. વનરાજ કપિલ કેસરી સાવજ વનરાજ કપિલ કેસરી સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ કુટેવ તમારે છોડી દેવાની છે.' - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત વિધ્યર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP