શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ આરોપી જામીન તહોમતનામું નામદાર આરોપી જામીન તહોમતનામું નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું આભરિયું કૂબો હુજ્જત સાવલી આભરિયું કૂબો હુજ્જત સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લુચ્ચો વણલોભી લોભી લાલચુ લુચ્ચો વણલોભી લોભી લાલચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ દરરોજ શબોરોજ રાતદિવસ હરપળ દરરોજ શબોરોજ રાતદિવસ હરપળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP