શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ છાતીસરસું વૃક્ષાત્રાણ વક્ષસ્ત્રાણ સીનાતાન છાતીસરસું વૃક્ષાત્રાણ વક્ષસ્ત્રાણ સીનાતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી ખાતાવહી નોંધપોથી પુસ્તક રોજનીશી ખાતાવહી નોંધપોથી પુસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : કંતાન તાકો ટાટિયું અસ્તર કંતાન તાકો ટાટિયું અસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું બોખ છાપકું ખોબો છાનકુ બોખ છાપકું ખોબો છાનકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર અસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP