શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તાલરવ ઝાપટ તબલચી અનોઠી તાલરવ ઝાપટ તબલચી અનોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ સંધિકાળ સમયકાળ જીવનકાળ અંતકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." નોંધપોથી પુસ્તક રોજનીશી ખાતાવહી નોંધપોથી પુસ્તક રોજનીશી ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી બાજુબંધ બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિશ્ચય નિયમ નિષ્કર્ષ સિદ્ધાંત નિશ્ચય નિયમ નિષ્કર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP