શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોરટ ગોમેદ ગોમેધ ગોરક્ષ ગોરટ ગોમેદ ગોમેધ ગોરક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. વડવાનલ મેઘાડંબર અવકાશ ક્ષિતિજ વડવાનલ મેઘાડંબર અવકાશ ક્ષિતિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. છાતીના રક્ષણ માટેનું કવચ વૃક્ષાત્રાણ વક્ષસ્ત્રાણ સીનાતાન છાતીસરસું વૃક્ષાત્રાણ વક્ષસ્ત્રાણ સીનાતાન છાતીસરસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - ક્ષારરસ અધોટી રસોધર અમીરસ ક્ષારરસ અધોટી રસોધર અમીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છીંકણી છાંટોપાણી ગડાકુ રગડો છીંકણી છાંટોપાણી ગડાકુ રગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP