• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ

પ્રેમોપચાર
પ્રીતિરીતિ
સપ્રીતી
સંવનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગરખા જેવું એક વસ્ત્ર

પલવટ
ધોલકી
કભા
કેડિયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ"

વટવૃક્ષ
કદમ્બ વૃક્ષ
બોધિવૃક્ષ
કલ્પવૃક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો.

થોગ
ખેગાણું
તુમન
ખાડિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો

હુમલો કરવો
એક પણ નહીં
વિદારવું
ઝગડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
છાતીના રક્ષણ માટેનું કવચ

સીનાતાન
વૃક્ષાત્રાણ
વક્ષસ્ત્રાણ
છાતીસરસું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) કહેવત (Proverb) સમાસ કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) પદપ્રત્યય Talati Practice MCQ Part - 2 નિપાત Gujarat Police Constable Practice MCQ

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US